સમાવાયેલ/બાકાત
ખર્ચનો સમાવેશ થાય છે
- પરિવહન: રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતથી ઉપડતી ૨x૨ AC સ્લીપર લક્ઝરી બસ દ્વારા સંપૂર્ણ પ્રવાસ.
- રહેઠાણ: સમગ્ર પ્રવાસ દરમિયાન નિર્ધારિત સ્થળોએ AC હોટલમાં આરામદાયક સ્ટે.
- સાઈટસીન: મહાબળેશ્વર, પંચગની, ગોવા, લોનાવાલા અને ખાંડાલાના તમામ મુખ્ય પ્રવાસન સ્થળોની મુલાકાત.
- ખાસ આકર્ષણ: ગોવામાં મીરામાર બીચ પર બોટ ક્રૂઝ અને લોનાવાલામાં ઇમેજીકા પાર્કની મુલાકાત.
ખર્ચ બાકાત
- GST: કુલ ટિકિટના દર પર ૫% GST અલગથી લાગુ થશે.
- વ્યક્તિગત ખર્ચ: વોટર સ્પોર્ટ્સ, પેરેગ્લાઈડિંગ, બોટિંગ ટિકિટ અને અન્ય એક્ટિવિટીના ખર્ચ મુસાફરે સ્વખર્ચે કરવાના રહેશે.
- એન્ટ્રી ફી: કોઈપણ મ્યુઝિયમ, ગાર્ડન કે ઇમેજીકા પાર્કની એન્ટ્રી ટિકિટ પેકેજમાં સમાવિષ્ટ નથી.
- અન્ય: લિન્ડ્રી, ટેલિફોન બિલ અથવા મેડિકલ ઇમરજન્સી જેવા વ્યક્તિગત ખર્ચ.
પ્રવાસ માહિતી
-
૨x૨ એસી હોટલ સ્ટે.
-
૨x૨ એસી સ્લીપર બસ.
-
રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત.
પાંચ જ્યોતિ લીંગ
આ પ્રવાસ માત્ર એક મુસાફરી નથી, પરંતુ આસ્થા અને આધ્યાત્મિકતાનો અદભૂત સંગમ છે. મહારાષ્ટ્રની પવિત્ર ધરતી પર આવેલા ભગવાન શિવના પાંચ સ્વરૂપો અને શક્તિપીઠોના દર્શન જીવનને ધન્ય બનાવી દે છે.
મુખ્ય આકર્ષણો
- ત્ર્યંબકેશ્વર (નાસિક)
- ભીમાશંકર
- ઘૃષ્ણેશ્વર
- પરલી વૈજનાથ
- ઔંઢા નાગનાથ
- તુલજાપુર
- પંઢરપુર
- શિરડી
- શનિ શિંગણાપુર



